Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District શબ્દસમૂહ માટે એક શબ્દ - અંગુઠા પાસેની આંગળી પ્રથમી તર્જની અનામીકા દ્વિતીયા પ્રથમી તર્જની અનામીકા દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમીકરણ ___ નો આલેખ y અક્ષને સમાંતર હોય છે. x+y = 1 y = 1 x-y = 1 x-3 = 0 x+y = 1 y = 1 x-y = 1 x-3 = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ∆ABC માં m∠A = 30°, m∠B = 40° હોય તો ∆ABC માં સૌથી મોટી બાજુ શોધો. AB BC AC બધી બાજુ સરખી હશે AB BC AC બધી બાજુ સરખી હશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District એક નળાકાર ટાંકીની ત્રિજ્યા 2.8 મીટર અને ઉંચાઈ 4 મીટર હોય તો, તેમાં પાણી સમાવવાની ક્ષમતા શોધો. 98560 લીટર 985.6 લીટર 9856 લીટર 98.56 લીટર 98560 લીટર 985.6 લીટર 9856 લીટર 98.56 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District A નળ એક ટાંકીને 2 કલાકમાં અને B નળ તેજ ટાંકીને 3 કલાકમાં ભરે છે જો બન્ને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ? 92 મીનીટ 64 મીનીટ 49 મીનીટ 72 મીનીટ 92 મીનીટ 64 મીનીટ 49 મીનીટ 72 મીનીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ઈ.સ. 1885 માં બોમ્બેમાં થયેલી પહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઇ હતી ? બદુરીદ્દીન તૈયબજી સદ સી. શંકરણનાયર દાદાભાઈ નવરોજી વ્યોમેશચન્દ્ર બેનરજી બદુરીદ્દીન તૈયબજી સદ સી. શંકરણનાયર દાદાભાઈ નવરોજી વ્યોમેશચન્દ્ર બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP