Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૃદયના ધબકારાને નિયંત્રણ કરવા શું જરૂરી છે ? બ્રોમિન પોટેશિયમ ક્લોરિન સોડિયમ બ્રોમિન પોટેશિયમ ક્લોરિન સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દનો સમાનાર્થી શોધો. પશ્ચાતાપ પાછળ ખેદ, પસ્તાવો તાપ પશ્ચાત પાછળ ખેદ, પસ્તાવો તાપ પશ્ચાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 10 બાળકોના સમૂહની સરેરાશ ઉમર 16 વર્ષ છે જો તેમાં 5 બાળકો ઉમેરાય તો સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે તો નવા આવેલા બાળકોની સરેરાશ ઉંમર કેટલી હશે ? 15 વર્ષ 19 વર્ષ 17 વર્ષ 16 વર્ષ 15 વર્ષ 19 વર્ષ 17 વર્ષ 16 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે. તે ગોરજ ક્યા જીલ્લામાં આવેલ છે ? વડોદરા પાટણ મહેસાણા અમદાવાદ વડોદરા પાટણ મહેસાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District "સડક પણ પડખુ ફરીને સૂઈ ગઈ હોય“ કયો અલંકાર છે ? શબ્દાનુપ્રાસ વ્યાજસ્તુતિ સજીવારોપણ વ્યતિરેક શબ્દાનુપ્રાસ વ્યાજસ્તુતિ સજીવારોપણ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. વીપત વિપત્તિ વિપત્તી વીપતિ વીપત વિપત્તિ વિપત્તી વીપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP