Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ઈન્ડિયા સિક્યોરિટી પ્રેસ કયાં આવેલું છે ? મુંબઈ નાસિક પુણે સતારા મુંબઈ નાસિક પુણે સતારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક કાંકરે બે પક્ષી મારવા એક પંથ દો કાજ એક થી બે ભલા એક કામમાં બે કાજ એક ટાણુ, બે તીરથ એક પંથ દો કાજ એક થી બે ભલા એક કામમાં બે કાજ એક ટાણુ, બે તીરથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પ્રીતમસાગર ક્યો સમાસ છે ? બહુવ્રીહી દ્વિગુ કર્મધારય મધ્યમપદલોપી બહુવ્રીહી દ્વિગુ કર્મધારય મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૂક શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે ? વોલીબોલ ફૂટબોલ ક્રિકેટ હોકી વોલીબોલ ફૂટબોલ ક્રિકેટ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાર્ક શિખર સંમેલન 2014નું આયોજન ક્યાં કરવામાં આવ્યુ હતું ? ઢાકા થિમ્પુ નોમપેન્હ કાઠમંડુ ઢાકા થિમ્પુ નોમપેન્હ કાઠમંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે ? વિદેશ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય ગૃહ મંત્રાલય વિદેશ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP