Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતમાં લિગ્નાઈટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે ? અંબાજી પાન્ધ્રો સુરેન્દ્રનગર ડાંગ અંબાજી પાન્ધ્રો સુરેન્દ્રનગર ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જો તમે જયપુરથી વારાસણી જાઓ અને ત્યાંથી લખનૌ થઈ નાગપુર આવો તો લખનૌ થી નાગપુરની યાત્રા કઈ દિશામાં થાય ? પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ પશ્ચિમ ઉત્તર પૂર્વ દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂંક કોણ કરે છે ? લોકસભા રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વડાપ્રધાન લોકસભા રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાતી વિશ્વકોશમાં કોનુ સતત અને આગવું પ્રદાન છે ? ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ ડૉ. કેશુભાઈ દેસાઈ મનુભાઈ પંચોલી ધીરુભાઈ ઠાકર યશવંત શુક્લ ડૉ. કેશુભાઈ દેસાઈ મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે. તે ગોરજ ક્યા જીલ્લામાં આવેલ છે ? અમદાવાદ પાટણ વડોદરા મહેસાણા અમદાવાદ પાટણ વડોદરા મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District બિંદુ (5-3) એ ___ ચરણમાં આવે ? પ્રથમ ત્રીજા ચોથા બીજા પ્રથમ ત્રીજા ચોથા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP