Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ઉત્તમ સાગ ક્યા જિલ્લામાંથી મળી આવે છે ? વલસાડ જામનગર સુરેન્દ્રનગર ડાંગ વલસાડ જામનગર સુરેન્દ્રનગર ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'ધીમે ધીમે તે ડગ ભરતો - કોઈ મત રાજેન્દ્રની માફક' ક્યો અલંકાર છે ? વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District હૃદયના ધબકારાને નિયંત્રણ કરવા શું જરૂરી છે ? ક્લોરિન સોડિયમ પોટેશિયમ બ્રોમિન ક્લોરિન સોડિયમ પોટેશિયમ બ્રોમિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સોનુ, નરેશ ને અવિનાશે ધંધામાં 3:5:7 ના પ્રમાણમાં રોકાણ કર્યું. જો સોનુએ રૂ. 9000 નું રોકાણ કર્યું તો કુલ મૂડી રોકાણ કેટલું ? 48,000 36,000 45,000 23,000 48,000 36,000 45,000 23,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દનો સમાનાર્થી શોધો. કંકણ ચૂડી, બંગડી કંકર કડલો કંચન ચૂડી, બંગડી કંકર કડલો કંચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો. ખોટો ઠરવો લાયકાત ગુમાવવી ખોટા પુરવાર થવો ખોટી વાત ઉડાડવી ખોટું કામ કરવો લાયકાત ગુમાવવી ખોટા પુરવાર થવો ખોટી વાત ઉડાડવી ખોટું કામ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP