Junior Clerk Exam Paper (07-06-2015) Surat District કયું જોડકું વિરોધી શબ્દોનું નથી ? ઠંડુ x ગરમ દોસ્ત x દુશ્મન જન્મ × મૃત્યુ સુકું × કોરું ઠંડુ x ગરમ દોસ્ત x દુશ્મન જન્મ × મૃત્યુ સુકું × કોરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. આ પક્તિમાં કયો અલંકાર છે ? યમક વર્ણસગાઈ સજીવારોપણ ઉત્પ્રેક્ષા યમક વર્ણસગાઈ સજીવારોપણ ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 25 વર્ષ ઓછી છે અને 4 વર્ષ પહેલા પિતાની ઉંમર 45 વર્ષ હતી તો 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે ? 83 વર્ષ 80 વર્ષ 79 વર્ષ 86 વર્ષ 83 વર્ષ 80 વર્ષ 79 વર્ષ 86 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે. તે ગોરજ ક્યા જીલ્લામાં આવેલ છે ? મહેસાણા પાટણ વડોદરા અમદાવાદ મહેસાણા પાટણ વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય નેતા કોણ ? મહાત્મા ગાંધી ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ મહાત્મા ગાંધી ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? સેજય : સેજ, શય્યા સેજલ સજાવટ સજળ સેજ, શય્યા સેજલ સજાવટ સજળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP