Loading [Contrib]/a11y/accessibility-menu.js

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
ક્યું જોડકું વિરોધી શબ્દોનું નથી ?

વિદ્યા × અવિદ્યા
ઉતરાણ x ચઢાણ
વૃધ્ધ × ઘરડો
હાસ્ય × રૂદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. આ પક્તિમાં કયો અલંકાર છે ?

યમક
ઉત્પ્રેક્ષા
વર્ણસગાઈ
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Surat District
કયું જોડકું વિરોધી શબ્દોનું નથી ?

દોસ્ત x દુશ્મન
જન્મ × મૃત્યુ
ઠંડુ x ગરમ
સુકું × કોરું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP