Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ધીરજકાકા હાસ્યના અનેક રંગો કાઢતા અને બધાને તેનો પાશ લગાડતા-રેખાંકિત વાક્યનો અર્થ ? રંગોથી રંગવું હસાવવું અસર કરવી પીરસવું રંગોથી રંગવું હસાવવું અસર કરવી પીરસવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પૃથ્વીની ભગિની ગ્રહ કોને કહેવામાં આવે છે ? શનિ શુક્ર બુધ ચંદ્ર શનિ શુક્ર બુધ ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District જેનામાં વૃક્ષપ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. આ પક્તિમાં કયો અલંકાર છે ? વર્ણસગાઈ ઉત્પ્રેક્ષા સજીવારોપણ યમક વર્ણસગાઈ ઉત્પ્રેક્ષા સજીવારોપણ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સમાન ન્યાય અને મફત કાનૂની સહકારની જોગવાઈ બંધારણના ક્યા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ 39એ અનુચ્છેદ 47બી અનુચ્છેદ 43 અનુચ્છેદ 31 અનુચ્છેદ 39એ અનુચ્છેદ 47બી અનુચ્છેદ 43 અનુચ્છેદ 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District પુત્રની ઉંમર પિતાની ઉંમર કરતા 25 વર્ષ ઓછી છે અને 4 વર્ષ પહેલા પિતાની ઉંમર 45 વર્ષ હતી તો 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો કેટલો થશે ? 80 વર્ષ 79 વર્ષ 83 વર્ષ 86 વર્ષ 80 વર્ષ 79 વર્ષ 83 વર્ષ 86 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ ક્યું છે ? સેજય : સજળ સજાવટ સેજલ સેજ, શય્યા સજળ સજાવટ સેજલ સેજ, શય્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP