Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મુકો. ભાઈસાંબ ધોધમાર રુએ છે. ચોધાર જોરદાર વધુ પુષ્કળ ચોધાર જોરદાર વધુ પુષ્કળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District 'ધીમે ધીમે તે ડગ ભરતો - કોઈ મત રાજેન્દ્રની માફક' ક્યો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District યોગેશ એક સ્થળ A થી B સુધી 20 કિ.મી./કલાક ની ઝડપે જાય છે જ્યારે B થી A પરત 30 કિ.મી. / ક્લાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ? 24 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક 24 કિ.મી. / કલાક 12 કિ.મી. / કલાક 18 કિ.મી. / કલાક 25 કિ.મી. / કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ગુજરાત રાજ્યનું સૌથી પ્રાચીન મંદિર છે. તે ગોરજ ક્યા જીલ્લામાં આવેલ છે ? વડોદરા પાટણ મહેસાણા અમદાવાદ વડોદરા પાટણ મહેસાણા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો. ખોટો ઠરવો ખોટા પુરવાર થવો ખોટું કામ કરવો લાયકાત ગુમાવવી ખોટી વાત ઉડાડવી ખોટા પુરવાર થવો ખોટું કામ કરવો લાયકાત ગુમાવવી ખોટી વાત ઉડાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચેના શબ્દોમાંથી કયો શબ્દ રવાનુકારી છે ? અશરણશર્ણ થેઈથેઈકાર નાના-ભાતી દીનદયાળ અશરણશર્ણ થેઈથેઈકાર નાના-ભાતી દીનદયાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP