GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાતમાં કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ ? વર્ષ 2009 વર્ષ2016 વર્ષ 2011 વર્ષ 2015 વર્ષ 2009 વર્ષ2016 વર્ષ 2011 વર્ષ 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ભારતમાં બનાવેલી લાંબા અંતરની કઈ આર્ટીલરી ગન / તોપ ભારતીય લશ્કરમાં ઉપયોગમાં લેવામાં આવશે ? બોફોર્સ ધનુષ અમોઘા પ્રહાર બોફોર્સ ધનુષ અમોઘા પ્રહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વરસાદની ઝીણી છાંટ સાંબેલાધાર મુશળધાર ફરફર પર્જન્ય સાંબેલાધાર મુશળધાર ફરફર પર્જન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત રાજ્યએ અપનાવેલ પંચામૃત અભિગમમાં સમાવેલ પાંચ શક્તિઓમાં, નીચે આપેલ વિકલ્પોમાં દર્શાવેલ પૈકી કઈ શક્તિનો સમાવેશ થતો નથી ? રક્ષા પૃથ્વી ઊર્જા જલ રક્ષા પૃથ્વી ઊર્જા જલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Her speech was difficult ___ so no one ___ in it. to follow, was interested to be followed, is interested followings, interesting follow, interested to follow, was interested to be followed, is interested followings, interesting follow, interested ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત મુલ્કી સેવા (પગાર આધારિત ભથ્થા) નિયમો, 2002ના સંદર્ભમાં નિયમ 25 હેઠળ કઈ બાબતોની વિગતો દર્શાવેલ છે? ફરજ મોકૂફી દરમ્યન સ્થાનિક વળતર ભથ્થાની પાત્રતા હંગામી બદલી દરમ્યાન ઘરભાડા ભથ્થાની પાત્રતા બદલી બાદ સરકારી રહેણાંકનો કબજો રજા દરમ્યાન સ્થાનિક વળતર ભથ્થા અને/અથવા ઘરભાડા ભથ્થાનું નિયમન ફરજ મોકૂફી દરમ્યન સ્થાનિક વળતર ભથ્થાની પાત્રતા હંગામી બદલી દરમ્યાન ઘરભાડા ભથ્થાની પાત્રતા બદલી બાદ સરકારી રહેણાંકનો કબજો રજા દરમ્યાન સ્થાનિક વળતર ભથ્થા અને/અથવા ઘરભાડા ભથ્થાનું નિયમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP