GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સંધિ છોડો : શ્રદ્ધા શ્ર + ઉદ્ધા શ્ર: + ધા શ્રત્ + ધા શત્ + ધા શ્ર + ઉદ્ધા શ્ર: + ધા શ્રત્ + ધા શત્ + ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 'પૃથિવીવલ્લભ'નું પાત્ર કયું છે ? શશિકલા રાણકદેવી મહાદેવી મૃણાલવતી શશિકલા રાણકદેવી મહાદેવી મૃણાલવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પીતાંબર પટેલનું ઉપનામ કયું છે ? અટાર રાજહંસ તનય વાસુકિ અટાર રાજહંસ તનય વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેના પૈકી 'અવલંબન'નો સમાનાર્થી શબ્દ કયો છે ? આધાર નિરાધાર નિઃસહાય સ્વતંત્ર આધાર નિરાધાર નિઃસહાય સ્વતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) “20 લાખથી વધુ ન હોય તેવી વસ્તી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં." ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? 243 D (2) 243 E (1) 243 B (2) 243 C (1) 243 D (2) 243 E (1) 243 B (2) 243 C (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) વિશેષણ લખો : રંગબેરંગી માછલીઓ તરે છે. રંગબેરંગી છે માછલીઓ તરે રંગબેરંગી છે માછલીઓ તરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP