GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ‘શક સંવત’ની શરૂઆત કયા ભારતીય મહિનાથી થાય છે ? વૈશાખ માગશર ચૈત્ર કારતક વૈશાખ માગશર ચૈત્ર કારતક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નાણાપંચની ભલામણ અનુસાર કયા પરિબળોને ધ્યાને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ? 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'ટચલી આંગળી પાસેની આંગળી' મધ્યમા પ્રથમા અનામિકા તર્જની મધ્યમા પ્રથમા અનામિકા તર્જની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ (Article)માં કરવામાં આવેલી છે ? 243 D (1) 243 D (2) (3) 243 K (3) 243 K (2) 243 D (1) 243 D (2) (3) 243 K (3) 243 K (2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા' પોતાનાં પારકાં ન બને. આંગળીમાં નખ વધે છે. પારકાં પોતાનાં ન બને. નખ આંગળી સાથે જોડાતા નથી. પોતાનાં પારકાં ન બને. આંગળીમાં નખ વધે છે. પારકાં પોતાનાં ન બને. નખ આંગળી સાથે જોડાતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કોનું ઉપનામ મધુ રાય છે ? મધુસૂદન પારેખ મધુ કોઠારી મધુસૂદન ઠાકર મધુકર ઉપાધ્યાય મધુસૂદન પારેખ મધુ કોઠારી મધુસૂદન ઠાકર મધુકર ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP