GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો: મૂડીરોકાણ તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાતી સાહિત્યમાં હાઈકુ પ્રચલિત કરનાર કવિ કોણ ? કલાપી સુંદરમ્ ઘાયલ સ્નેહરશ્મિ કલાપી સુંદરમ્ ઘાયલ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, હેઠળની “ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના”માં નીચેના પૈકી કયો હેતુ નથી ? ગામની મિલકત આકારણી, વેરા વસુલાતની કામગીરી સરળ કરવી. ગ્રામ્ય કક્ષાએ પ્રમાણપત્રો, અરજી ફોર્મ વગેરે ઉપલબ્ધ કરાવવા. . કૃષિ વિષયક ઉપજો માટે એકીકૃત રાષ્ટ્રીય બજારની રચના કરવી. ગ્રામ પંચાયતની કામગીરી પારદર્શક બનાવવી. ગામની મિલકત આકારણી, વેરા વસુલાતની કામગીરી સરળ કરવી. ગ્રામ્ય કક્ષાએ પ્રમાણપત્રો, અરજી ફોર્મ વગેરે ઉપલબ્ધ કરાવવા. . કૃષિ વિષયક ઉપજો માટે એકીકૃત રાષ્ટ્રીય બજારની રચના કરવી. ગ્રામ પંચાયતની કામગીરી પારદર્શક બનાવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ___ several rounds of talks, there is no ___ in the talks. Even if, headway When, heading On, head Even after, headway Even if, headway When, heading On, head Even after, headway ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) રાજ્ય સરકારે, રાજ્યમાંની ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દાના કેટલા ટકા હોદ્દા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામત રાખવા જોઈશે? 4 ટકા 27 ટકા 7 ટકા 10 ટકા 4 ટકા 27 ટકા 7 ટકા 10 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) કોનું તખલ્લુસ “શ્રવણ' છે ? દિનકર જોષી સુરેશ જોષી ઉમાશંકર જોશી શિવકુમાર જોષી દિનકર જોષી સુરેશ જોષી ઉમાશંકર જોશી શિવકુમાર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP