બાયોલોજી (Biology) કઈ વનસ્પતિમાં પાણીની હાજરીમાં જ ફલન થાય છે ? રિક્સિયા આપેલ તમામ ફયુનારીયા એન્થોસિરોસ રિક્સિયા આપેલ તમામ ફયુનારીયા એન્થોસિરોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વધતી જતી સમાનતાનો સાચો ક્રમ દર્શાવે છે..... ગોત્ર-વર્ગ-કુળ-પ્રજાતી પ્રજાતિ-કુળ-ગોત્ર-વર્ગ કુળ-પ્રજાતિ-ગોત્ર-વર્ગ વર્ગ-ગોત્ર-કુળ-પ્રજાતિ ગોત્ર-વર્ગ-કુળ-પ્રજાતી પ્રજાતિ-કુળ-ગોત્ર-વર્ગ કુળ-પ્રજાતિ-ગોત્ર-વર્ગ વર્ગ-ગોત્ર-કુળ-પ્રજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આંશિક સ્વયંજનન પામતી અંગિકાઓ કઈ છે ? કણાભસૂત્ર અને હરિતકણ હરિતકણ અને ગોલ્ગીકાય કણાભસૂત્ર અને લાઇસોઝોમ ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ કણાભસૂત્ર અને હરિતકણ હરિતકણ અને ગોલ્ગીકાય કણાભસૂત્ર અને લાઇસોઝોમ ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હવાઈ જીવનને અનુકૂલિત સસ્તન પ્રાણી કયું છે ? બતકચાંચ ચામાચીડિયું ડોલ્ફિન વહેલ બતકચાંચ ચામાચીડિયું ડોલ્ફિન વહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિ એક પણ ગોત્ર ધરાવતી નથી ? ડુંગળી બોગનવેલ આપેલ તમામ મકાઈ ડુંગળી બોગનવેલ આપેલ તમામ મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એક પોલિપેપ્ટાઈડ શૃંખલાની ત્રિપ૨ીમાણીય ગોઠવણી એટલે, પ્રોટીનનું પ્રાથમિક બંધારણ પ્રોટીનનું તૃતીય બંધારણ પ્રોટીનનું ચતુર્થ બંધારણ પ્રોટીનનું દ્વિતીય બંધારણ પ્રોટીનનું પ્રાથમિક બંધારણ પ્રોટીનનું તૃતીય બંધારણ પ્રોટીનનું ચતુર્થ બંધારણ પ્રોટીનનું દ્વિતીય બંધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP