બાયોલોજી (Biology) કઈ વનસ્પતિ-જૂથમાં જન્યુજનક મુખ્ય અને બીજાણુજનક ગૌણ તેમજ એકબીજાને એકાંતરે છે ? આવૃત બીજધારી અનાવૃત બીજધારી દ્વિઅંગી ત્રિઅંગી આવૃત બીજધારી અનાવૃત બીજધારી દ્વિઅંગી ત્રિઅંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણ ક્ષેત્રે કોઈ પણ સંશોધન નથી કર્યું. રોબર્ટ બ્રાઉન બેન્થામ અને હુકર વ્હીટેકર એરિસ્ટોટલ રોબર્ટ બ્રાઉન બેન્થામ અને હુકર વ્હીટેકર એરિસ્ટોટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં કોષરસ વિભાજન કયા પ્રકારે થાય છે ? આપેલ તમામ કેન્દ્રથી પરિઘ તરફ પરિઘથી કેન્દ્ર તરફ ગમે તે તલથી આપેલ તમામ કેન્દ્રથી પરિઘ તરફ પરિઘથી કેન્દ્ર તરફ ગમે તે તલથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ અને પ્રાણી-વર્ગીકરણ માટે કઇ સંસ્થાના નિયમો પાળવા પડે છે ? IBCN અને IZCN WCU અને WWF CZN અને IABG ICBN અને ICZN IBCN અને IZCN WCU અને WWF CZN અને IABG ICBN અને ICZN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હીમોગ્લોબિનના અણુનું માઈક્રોસ્કોપમાં નિદર્શન કરતા તેમાં ચાર પોલિપેપ્ટાઈડ શૃંખલા જોવા મળે છે, તો તે નીચે પૈકી શું દર્શાવે છે ? તે શ્વસનવાયુનું વહન કરે છે. તે પૃષ્ઠવંશી પ્રાણીના રુધિરમાં આવેલું છે. તે ચતુર્થ બંધારણ રચતું પ્રોટીન છે. તે સંયુગ્મી પ્રોટીન છે. તે શ્વસનવાયુનું વહન કરે છે. તે પૃષ્ઠવંશી પ્રાણીના રુધિરમાં આવેલું છે. તે ચતુર્થ બંધારણ રચતું પ્રોટીન છે. તે સંયુગ્મી પ્રોટીન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પક્ષ્મ અને કશાનો ઉદ્ભવ શામાંથી થાય છે ? તલકાય તારાકેન્દ્ર કણાભસૂત્ર ગોલ્ગીકાય તલકાય તારાકેન્દ્ર કણાભસૂત્ર ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP