બાયોલોજી (Biology) કઈ વનસ્પતિમાં જન્યુજનક વનસ્પતિદેહ પ્રહરિતા અથવા સીધા કે મુસાઈ છે ? ઓરોકેરીયા સેલાજીનેલા ફ્યુનારિયા મોરપીંછ ઓરોકેરીયા સેલાજીનેલા ફ્યુનારિયા મોરપીંછ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નવા પ્રોટીનના નિર્માણ અને પ્રોટીનના રૂપાંતરણ સાથે કઈ અંગિકા સંકળાયેલ છે ? કણાભસૂત્ર હરિતકણ લાયસોઝોમ અંતઃકોષરસજાળ કણાભસૂત્ર હરિતકણ લાયસોઝોમ અંતઃકોષરસજાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઘટતી જતી ભિન્નતાનો સાચો ક્રમ દર્શાવે છે..... જાતિ-વર્ગ-કુળ-સૃષ્ટિ વર્ગ-સૃષ્ટિ-જાતિ-કુળ જાતિ-કુળ-વર્ગ-સૃષ્ટિ સૃષ્ટિ-વર્ગ-કુળ-જાતિ જાતિ-વર્ગ-કુળ-સૃષ્ટિ વર્ગ-સૃષ્ટિ-જાતિ-કુળ જાતિ-કુળ-વર્ગ-સૃષ્ટિ સૃષ્ટિ-વર્ગ-કુળ-જાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણિકાવિહીન અંતઃકોષરસજાળ કોનું સંશ્લેષણ સ્થળ છે ? ન્યુક્લિઇક ઍસિડ લિપિડ પ્રોટીન કાર્બોદિત ન્યુક્લિઇક ઍસિડ લિપિડ પ્રોટીન કાર્બોદિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ રસારોહણનો માર્ગ જાળવે છે કારણ કે, પાણીની ઊંચી સંલગ્નતા પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા પાણીની વધુ સ્નિગ્ધતા પાણીની વધુ ઘનતા પાણીની ઊંચી સંલગ્નતા પાણીની ઊંચી વિશિષ્ટ ઉષ્મા પાણીની વધુ સ્નિગ્ધતા પાણીની વધુ ઘનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોના સંચાલનમાં ખાનગી અને સરકારી બંને સંસ્થા કાર્યરત છે ? IABG CZA WCC WWF IABG CZA WCC WWF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP