GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો : દાળચોખા કર્મધારય દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ કર્મધારય દ્વિગુ ઉપપદ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? અંદાજિત, અ્ચિ, અલ્તાફ, અવ્વલ અલ્તાફ, અવ્વલ, અંદાજિત, અર્ચિ અંદાજિત, અલ્તાફ, અવ્વલ, અર્ચિ અર્ચિ, અલ્તાફ, અવ્વલ, અંદાજિત અંદાજિત, અ્ચિ, અલ્તાફ, અવ્વલ અલ્તાફ, અવ્વલ, અંદાજિત, અર્ચિ અંદાજિત, અલ્તાફ, અવ્વલ, અર્ચિ અર્ચિ, અલ્તાફ, અવ્વલ, અંદાજિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની સત્તા અને કાર્યો કઈ કલમ હેઠળ નિયત કરેલ છે ? 162 163 161 164 162 163 161 164 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પ્લાસ્ટીકના પ્રદૂષણ નિયત્રણ માટે દૂધની કોથળી/બોટલ જમા કરાવનારને વળતર આપવાની યોજના કયા રાજ્ય દ્વારા દાખલ કરવામાં આવી ? દિલ્હી મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત દિલ્હી મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) મતદાનની તારીખે, મતદાન મથકથી કેટલા અંતર સુધીમાં, મત માટે પ્રચાર કરવો, ચોક્કસ ઉમેદવારને મત નહી આપવા પ્રચાર કરવો, ચોક્કસ નિશાની પ્રદર્શિત કરવી વગેરે બાબતો ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલો છે ? 100 મીટર 50 મીટર 150 મીટર 200 મીટર 100 મીટર 50 મીટર 150 મીટર 200 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) વિશેષણ લખો : મે પેલું પુસ્તક વાંચ્યું 3. વાંચ્યું પુસ્તક છે પેલું વાંચ્યું પુસ્તક છે પેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP