GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'જમીનના અનધિકૃત ભોગવટા માટે શિક્ષા'ની જોગવાઈ કઈ ક્લમ હેઠળ કરવામાં આવેલી છે ? (જમીન મહેસૂલ અધિનિયમ) 60 62 61 59 60 62 61 59 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) With the pollution crossing the standard norms, the ___ is facing critical issues. ecology economical economics economy ecology economical economics economy ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? ઉત્તર દિશા અને પશ્ચિમ દિશાની વચ્ચે વાયવ્ય દિશા આવે. ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન દિશા આવે. પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. ઉત્તર દિશા અને પશ્ચિમ દિશાની વચ્ચે વાયવ્ય દિશા આવે. ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન દિશા આવે. પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) છંદ ઓળખાવો : 'દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો.’ ચોપાઈ મનહર શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ઘરા ચોપાઈ મનહર શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) She ran so ___ that she ___ get the prize. (Fill in the blanks) slowly. could not slow, did slow, cannot slowly, will not slowly. could not slow, did slow, cannot slowly, will not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિના (કાર્યો) નિયમો 1998 મુજબ સીધી ભરતી વખતે પસંદગી સમિતિએ નીચેના પૈકી કઈ બાબતો ધ્યાને લેવાની રહે છે ? પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી અહીં દર્શાવેલ બધી જ બાબતો સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી પસંદગી પામેલ ઉમેદવારોની યાદી પંચાયતને મોકલવી અરજીઓ ઉપર વિચારણા કરીને; લેખિત પરીક્ષા લેવી અહીં દર્શાવેલ બધી જ બાબતો સંબંધિત વિસ્તારમાં પુરતી, બહોળી પ્રસિદ્ધિ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP