GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? ઉત્તર દિશા અને પશ્ચિમ દિશાની વચ્ચે વાયવ્ય દિશા આવે. પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન દિશા આવે. ઉત્તર દિશા અને પશ્ચિમ દિશાની વચ્ચે વાયવ્ય દિશા આવે. પૂર્વ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે અગ્નિ દિશા આવે. ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન દિશા આવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) વિરોધી અર્થવાળો શબ્દ લખો : ‘આરોહ' વિદ્રોહ વિરહ અવરોહ પ્રરોહ વિદ્રોહ વિરહ અવરોહ પ્રરોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) DRDO નું પૂરું નામ શું છે ? Defence Rocket and Development Organisation Defence Research and Defence Operations Defence Research and Development Organisation Defence Recruitment and Development Organisation Defence Rocket and Development Organisation Defence Research and Defence Operations Defence Research and Development Organisation Defence Recruitment and Development Organisation ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'બ્યુટેન' હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે ? CH4 C3H8 C4H10 C2H6 CH4 C3H8 C4H10 C2H6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સમાસ ઓળખાવો : ‘કમલાક્ષી’ દ્વિગુ બહુવ્રીહી તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ બહુવ્રીહી તત્પુરુષ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રાજ્યના BPL પરિવાર અથવા રૂા. બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા મળે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ? સ્વસ્થ બાલ યોજના બાલ ઉછેર યોજના બાલસખા યોજના સ્વસ્થ શિશુ વિહાર સ્વસ્થ બાલ યોજના બાલ ઉછેર યોજના બાલસખા યોજના સ્વસ્થ શિશુ વિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP