GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્વિ, વૈદ્ય વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્વિ, વૈદ્ય વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે ? 25 30 40 35 25 30 40 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન સૂત્ર કોણે આપ્યું ? એ.પી.જે. અબ્દુલ કલામ અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધી એ.પી.જે. અબ્દુલ કલામ અટલ બિહારી વાજપેયી નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત મુલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ? ગ્રામ વિકાસ કમિશ્નર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા કલેકટર મનોરંજન કર કમિશ્નર ગ્રામ વિકાસ કમિશ્નર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા કલેકટર મનોરંજન કર કમિશ્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ફરજ મોકૂફીના આદેશ સામેની અપીલ, ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ કેટલા દિવસમાં કરવાની રહે છે ? 45 120 60 90 45 120 60 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 માં 'જાહેર ફરજ'ની વ્યાખ્યા કઈ કલમમાં કરવામાં આવેલી છે ? 2(ગ) 2(ક) 2(ખ) 2(ઘ) 2(ગ) 2(ક) 2(ખ) 2(ઘ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP