GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કયું શબ્દ જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે ? વૃંદા - તુલસી શરટ - કાગડો હય - હાથી વિયતિ - બ્રહ્મા વૃંદા - તુલસી શરટ - કાગડો હય - હાથી વિયતિ - બ્રહ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે ? ઈન્ટેલ ઈન્ફોસીસ TCS NIC ગાંધીનગર ઈન્ટેલ ઈન્ફોસીસ TCS NIC ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ? સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ? ગુજરાત સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય બાળ સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગુજરાત સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય બાળ સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે ? શશીકાંત લાખાણી મંગળભાઈ પટેલ વજુભાઈ વાળા રમણભાઈ વોરા શશીકાંત લાખાણી મંગળભાઈ પટેલ વજુભાઈ વાળા રમણભાઈ વોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) No sooner did we ___ the market, it ___ raining. (Fill in the blanks) went, start entered, start enter, started go, start went, start entered, start enter, started go, start ANSWER DOWNLOAD GUJARATI MCQ APP