GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ? સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સંયોજકનો પ્રકાર લખો : 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' શરતવાચક અવતરણવાચક સમુચ્યવાચક વિકલ્પવાચક શરતવાચક અવતરણવાચક સમુચ્યવાચક વિકલ્પવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) માહિતી ડિજિટલ સ્વરૂપમાં વિતરિત થતી હોવાને કારણે કાર્યક્ષમતા વધશે ઉત્તરદાયિત્વ વધશે અહીં દર્શાવેલ બધી જ બાબતો બનશે પારદર્શિતા વધશે કાર્યક્ષમતા વધશે ઉત્તરદાયિત્વ વધશે અહીં દર્શાવેલ બધી જ બાબતો બનશે પારદર્શિતા વધશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કઈ બાબતોના સંબંધમાં જોગવાઈ કરવાની ગ્રામપંચાયતોની ફરજ છે તે જણાવો. પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો મકાનોને નંબર આપવા બાબત ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત પ્રસૂતિ અને બાળ કલ્યાણ બાબત અહીં દર્શાવેલ બધી જ બાબતો મકાનોને નંબર આપવા બાબત ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા કરવા બાબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'બ્યુટેન' હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે ? C4H10 C3H8 CH4 C2H6 C4H10 C3H8 CH4 C2H6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો હેઠળ 'રજા પ્રવાસ રાહત સમયે પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર' હેઠળ કેટલા દિવસની પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતર કરવાની પરવાનગી આપી શકાય ? 15 20 30 10 15 20 30 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP