GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ? બાબા રામદેવ અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન સલમાન ખાન બાબા રામદેવ અમિતાભ બચ્ચન અભિષેક બચ્ચન સલમાન ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સમાનાર્થી શબ્દ લખો : 'ધરતી' પ્રથમી સવિતા વિપિન વાલુકા પ્રથમી સવિતા વિપિન વાલુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ 'જાહેર રસ્તો'ની વ્યાખ્યા કઈ કલમમાં દર્શાવેલ છે ? 2 (15) 2 (16) 2 (17) 2 (18) 2 (15) 2 (16) 2 (17) 2 (18) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'ડાયરેક્ટ ટુ હોમ' (DTH) પ્રસારણ માટે ભારતે અવકાશમાં ક્યો ઉપગ્રહ તરતો મૂક્યો છે ? EDUSAT INSAT-4-A CARTOSAT METSAT EDUSAT INSAT-4-A CARTOSAT METSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 મુજબ ભારતના નાગરિકત્વ સંબંધી શરતો કયા નિયમમાં જણાવેલ છે ? 5 7 6 8 5 7 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'રાષ્ટ્રીય ટેક્નૉલૉજી દિન' કયા દિવસે મનાવવામાં આવે છે ? 12th January 11th May 11th September 9th May 12th January 11th May 11th September 9th May ANSWER DOWNLOAD GUJARATI MCQ APP