GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે ? NIC ગાંધીનગર ઈન્ટેલ ઈન્ફોસીસ TCS NIC ગાંધીનગર ઈન્ટેલ ઈન્ફોસીસ TCS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ફરજ મોકૂફીના આદેશ સામેની અપીલ, ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ કેટલા દિવસમાં કરવાની રહે છે ? 120 45 90 60 120 45 90 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) રાજ્યના BPL પરિવાર અથવા રૂા. બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા મળે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ? બાલસખા યોજના બાલ ઉછેર યોજના સ્વસ્થ શિશુ વિહાર સ્વસ્થ બાલ યોજના બાલસખા યોજના બાલ ઉછેર યોજના સ્વસ્થ શિશુ વિહાર સ્વસ્થ બાલ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) મહંમદ ગઝનીની સોમનાથની ચઢાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ? લાઠીનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) અલંકાર ઓળખાવો : 'આંખનો એક્માત્ર વૈભવ તે ગરમાળો.' રૂપક વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વર્ણાનુપ્રાસ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) મહાત્મા ગાંધીના કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટે નીચેનું કયું વિધાન સાચું છે ? કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP