કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
ભારતમાં પ્લાસ્ટિક કચરાના મુદ્દાને હલ કરવા માટે કઈ પહેલ શરૂ કરાઈ છે ?

સંભવ અને સ્વાવલંબન
સંભવ
સ્વાવલંબન
સ્થિરતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ઈલેક્ટ્રિક ઓટોની ખરીદી અને રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ My EV લૉન્ચ કર્યું ?

હરિયાણા
ચંદીગઢ
દિલ્હી
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ના નિર્દેશક (ડાયરેક્ટર) કોણ છે ?

પ્રકાશ ઝા
સંજય લીલા ભણસાલી
રોહિત શેટ્ટી
વિવેક અગ્નિહોત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP