GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત કયા રાજ્યથી થઈ હતી ?

ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય કયાં બનાવ્યું હતું ?

આંબાવાડી
ભદ્ર
મણિનગર
સિવિલ હોસ્પિટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લાના પ્રભારી મંત્રી
કલેકટર
જિલ્લા પંચાયતના પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP