GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદત કેટલા વર્ષની છે ? એક ત્રણ જિલ્લા પંચાયતની મુદ્દત જેટલી બે એક ત્રણ જિલ્લા પંચાયતની મુદ્દત જેટલી બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગ્રામ પંચાયતના સરપંચ કયા રાજયમાં ‘ચેરપર્સન' તરીકે ઓળખાય છે ? અરૂણાચલ પ્રદેશ કેરલ સિક્કિમ કર્ણાટક અરૂણાચલ પ્રદેશ કેરલ સિક્કિમ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) Choose the correct pronoun for the underlined part. The farmers are going to their farms. We Them You They We Them You They ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) ગામડામાં એકબીજા ખેતરોની હદ કોણ નકકી કરે છે ? જિલ્લા જમીન દફતર નિરીક્ષક મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી જિલ્લા જમીન દફતર નિરીક્ષક મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તલાટી કમ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? રાવજી પટેલ કાકાસાહેબ કાલેલકર મકરંદ દવે હરીષ મિનાશ્રુ રાવજી પટેલ કાકાસાહેબ કાલેલકર મકરંદ દવે હરીષ મિનાશ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) બી.પી.એલ. લાભાર્થીને આવાસ માટે ગુજરાત સરકારની કઈ યોજના અમલમાં છે ? રાજીવ ગાંધી આવાસ યોજના ઈન્દીરા આવાસ યોજના મહાત્મા ગાંધી આવાસ યોજના સરદાર આવાસ યોજના રાજીવ ગાંધી આવાસ યોજના ઈન્દીરા આવાસ યોજના મહાત્મા ગાંધી આવાસ યોજના સરદાર આવાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP