GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં પ્રમુખ તરીકે કોણ ફરજ બજાવે છે ? માન. લોકસભાના સંબંધીત વિસ્તારના સભ્યશ્રી યોગ્ય સત્તાધિકારી હુકમથી તે અર્થે નક્કી કરે તેવા અધિકારી માજી ઉપપ્રમુખશ્રી માજી પ્રમુખશ્રી માન. લોકસભાના સંબંધીત વિસ્તારના સભ્યશ્રી યોગ્ય સત્તાધિકારી હુકમથી તે અર્થે નક્કી કરે તેવા અધિકારી માજી ઉપપ્રમુખશ્રી માજી પ્રમુખશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) છંદઓળખાવો : કેડેથી નમેલી ડોશી દેખીને જુવાન નર, કહે શું શોધો છો કશી ચીજ અછતી રહી ? મનહર ચોપાઈ સવૈયા અનુષ્ટુપ મનહર ચોપાઈ સવૈયા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Out of anxiety, we just ___ decide anything. are not shall not could not will not are not shall not could not will not ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) પદાર્થની ગતિના સંદર્ભમાં નીચેના પૈકી કઈ ભૌત્તિક રાશિને તેના મૂલ્યની સાથે દિશા દર્શાવવી જરૂરી છે? પથલંબાઈ ઝડપ સ્થાનાંતર તાપમાન પથલંબાઈ ઝડપ સ્થાનાંતર તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) He ___ only if he ___ hard. must, work is, do will succeed, works ought, work must, work is, do will succeed, works ought, work ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) રાજ્ય સરકારે, રાજ્યમાંની ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દાના કેટલા ટકા હોદ્દા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે અનામત રાખવા જોઈશે? 10 ટકા 27 ટકા 4 ટકા 7 ટકા 10 ટકા 27 ટકા 4 ટકા 7 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP