ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છ જિલ્લામાં આવેલા પ્રાન્ઘો વિસ્તારમાંથી શું મળી આવે છે ? અશુદ્ધ લોખંડ જીપ્સમ લિગ્નાઇટ કોલસો ડાયનાસોર ના અવશેષો અશુદ્ધ લોખંડ જીપ્સમ લિગ્નાઇટ કોલસો ડાયનાસોર ના અવશેષો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એસિડિક જમીનને તટસ્થ કરવા કયો પદાર્થ ઉમેરવામાં આવે છે ? લાઈમ જીપ્સમ અમોનિયા યુરિયા લાઈમ જીપ્સમ અમોનિયા યુરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગિરના જંગલને કયા વર્ષથી અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું ? ૧૯૭૦ ૧૯૬૫ ૧૯૬૯ ૧૯૮૦ ૧૯૭૦ ૧૯૬૫ ૧૯૬૯ ૧૯૮૦ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પાવાગઢ પંચમહાલના કયા તાલુકામાં આવેલ છે ? હાલોલ શહેરા કાલોલ મોરવાહડફ હાલોલ શહેરા કાલોલ મોરવાહડફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખાનગી ક્ષેત્રે રિલાયન્સ પેટ્રોલિયમ લિ. દ્વારા સ્થાપવામાં આવેલી એક માત્ર રિફાઇનરી ક્યાં આવેલી છે ? જામનગર ગુવાહાટી મુંબઈ ચેન્નઈ જામનગર ગુવાહાટી મુંબઈ ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઇ નદીનું ઉદભવસ્થાન અમરકંટક છે ? મહા નદી નર્મદા તાપી દામોદર મહા નદી નર્મદા તાપી દામોદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP