GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) અલંકાર ઓળખો : તેના દાંત દાડમના દાણા જેવા છે. યમક રૂપક વ્યાજસ્તુતિ ઉપમા યમક રૂપક વ્યાજસ્તુતિ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સાચી જોડણી કઈ છે ? પરિપુરીત પરીપૂરિત પરિપૂરિત પરિપુરિત પરિપુરીત પરીપૂરિત પરિપૂરિત પરિપુરિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી કાકા સાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારત સરકારે મગ પાકના વર્ષ 2018-19 માટે પ્રતિ ક્વીન્ટલ ટેકાના ભાવ કેટલા જાહેર કરેલ છે ? રૂ. 4890 રૂ. 6975 રૂ. 5675 રૂ. 5600 રૂ. 4890 રૂ. 6975 રૂ. 5675 રૂ. 5600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ફેરોમેનટ્રેપમાં ___ નામનો પદાર્થ વપરાય છે. એઝાયડીરેક્ટીન મીણ મિથાઈલ યુઝીનોલ રેઝીન એઝાયડીરેક્ટીન મીણ મિથાઈલ યુઝીનોલ રેઝીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) નિપાત શોધો : પુસ્તકો મારા જ ટેબલ પર છે. પર મારા જ છે પર મારા જ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP