GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
રોગજીવાતનું જૈવિક નિયંત્રણ (Biological control of insect pest) ના પુસ્તકના લેખક કોણ છે ?

એ. બી. સકસેના
ઓ.એસ. બિન્દ્રા અને એસ. સ્તંગ
ડબલ્યુ લુકમેન
ધારીવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
'રાવણ હથ્થો' શું છે ?

રાવણે બન્ને હાથ વડે કરેલી શિવસ્તુતિ
રાવણના હાથ વડે બંધાયેલ મહેલ
એક પ્રકારનું હસ્તયુદ્ધ
એક પ્રકારનું તંતુવાદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP