GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જૈવીક ખાતર રાઈઝોબીયમ કલ્ચરનું એક પેકેટ કેટલા કીલોગ્રામ બીજ ને બીજ માવજત માટે વપરાય છે ? 10 કીલોગ્રામ 40 કીલોગ્રામ 30 કીલોગ્રામ 20 કીલોગ્રામ 10 કીલોગ્રામ 40 કીલોગ્રામ 30 કીલોગ્રામ 20 કીલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પરભણી ક્રાંતિ કયા પાકની પ્રખ્યાત જાત છે ? મરચા ટામેટા દૂધી ભીંડા મરચા ટામેટા દૂધી ભીંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મમતા તરુણી યોજના હેઠળ કઈ વયજૂથની કન્યાઓ આવરી લેવામાં આવે છે ? 1 થી 10 વર્ષ 10 થી 19 વર્ષ 10 થી 18 વર્ષ 12 થી 20 વર્ષ 1 થી 10 વર્ષ 10 થી 19 વર્ષ 10 થી 18 વર્ષ 12 થી 20 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) The Indian economy is ___ strong that nothing ___ beat it. so, as as, as so, can more, was so, as as, as so, can more, was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. – અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા વ્યતિરેક ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) પર્યાવરણ સંરક્ષણ માટેના NGT (National Green Tribunal) ના અધ્યક્ષપદે ઑગસ્ટ-2018માં કોની નિમણૂક કરવામાં આવી છે ? શ્રી આદર્શકુમાર ગોયલ શ્રી સ્વતંત્રકુમાર શ્રી ઉમેશ દત્તાત્રેય સાલ્વી શ્રી હરીશ સાલ્વે શ્રી આદર્શકુમાર ગોયલ શ્રી સ્વતંત્રકુમાર શ્રી ઉમેશ દત્તાત્રેય સાલ્વી શ્રી હરીશ સાલ્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP