GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : ખાટું મોળું થવું દૂધ મેળવવું યોગ્ય થવું બગડી જવું દહીં બનાવવું દૂધ મેળવવું યોગ્ય થવું બગડી જવું દહીં બનાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) After ___ attempts, they could achieve ___ progress. much, many little, few few, many many, little much, many little, few few, many many, little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જે પ્રક્રિયા દરમિયાન ઑક્સિજનનો ઉમેરો થાય અથવા હાઈડ્રોજન દૂર થાય તે પ્રક્રિયાને ___ કહેવાય છે. રિડકશન રેડોક્ષ વિઘટન ઑક્સિડેશન રિડકશન રેડોક્ષ વિઘટન ઑક્સિડેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) જળવિદ્યુત સહયોગ (Hydro power co-operation) માટે જુલાઈ 2018 ના પ્રથમ સપ્તાહમાં ભારતના વડાપ્રધાનની મુલાકાત લેનાર શ્રી શેરીંગ ટોબગે (Tshering Tobgay) કયા દેશના વડાપ્રધાન હતા ? મોરેશિયસ મ્યાનમાર ભૂટાન મલેશિયા મોરેશિયસ મ્યાનમાર ભૂટાન મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ફૂલ પરાગનયન માટે નીચેનામાંથી કયુ પરીબળ મદદ કરે છે ? તાપમાન પ્રકાશની તીવ્રતા પવન હવામાં ભેજનું પ્રમાણ તાપમાન પ્રકાશની તીવ્રતા પવન હવામાં ભેજનું પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ઑગસ્ટ-સપ્ટેમ્બર 2018 દરમિયાન યોજાયેલ એશિયન ગેમ્સ કયા દેશના કયા શહેરોમાં યોજાયેલ ? થાઈલૅન્ડ - બેંગકોક ચીન - પેકીંગ, શંઘાઈ ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ જાપાન - ટોકિયો થાઈલૅન્ડ - બેંગકોક ચીન - પેકીંગ, શંઘાઈ ઈન્ડોનેશિયા - જાકાર્તા, પાલેમબર્ગ જાપાન - ટોકિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP