GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ‘ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી ? રાસ બિહારી બોઝ - જાપાન વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ સુભાષચંદ્ર બોઝ - રંગૂન રાસ બિહારી બોઝ - જાપાન વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ સુભાષચંદ્ર બોઝ - રંગૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ‘‘ભીમા’’ અને ‘‘તારા’’ એ કયા પાકની સુધારેલ જાતો છે ? તલ સોયાબીન સૂર્યમુખી કસુંબી તલ સોયાબીન સૂર્યમુખી કસુંબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ટકાઉ વિકાસ (સુપોષિત વિકાસ)નું મહત્ત્વનું લક્ષણ કયું છે ? માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા માત્ર ટકાઉ વસ્તુઓનું ઉત્પાદન કરવું પર્યાવરણીય સંસાધનોની કાયમી જાળવણી મોજશોખની વસ્તુઓના બદલે જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન વિકાસનો લાભ લઘુતમ 5 વર્ષ સુધી સતત મળે તેવી વ્યવસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારત સરકારે મગ પાકના વર્ષ 2018-19 માટે પ્રતિ ક્વીન્ટલ ટેકાના ભાવ કેટલા જાહેર કરેલ છે ? રૂ. 5675 રૂ. 4890 રૂ. 5600 રૂ. 6975 રૂ. 5675 રૂ. 4890 રૂ. 5600 રૂ. 6975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) એક્સેલ વર્કશીટમાં કોઈ સેલમાં જ્યારે કોઈ માહિતી દાખલ કરવામાં આવે ત્યારે તે માહિતી નીચેના વિકલ્પ પૈકી કઈ જગ્યાએ પણ જોઈ શકાય ? સ્ટેટસબાર રો હેડીંગ ફોર્મ્યુલા બાર નેમ બોક્સ સ્ટેટસબાર રો હેડીંગ ફોર્મ્યુલા બાર નેમ બોક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) રૂઢિપ્રયોગનો અર્થ લખો : બરડો થાબડવો શાબાશી આપવી જોરજોરથી ધબ્બા મારવા માર મારવો બરડો પંપાળવો શાબાશી આપવી જોરજોરથી ધબ્બા મારવા માર મારવો બરડો પંપાળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP