GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'ચિંતામાંથી મુક્ત' - આ વિગ્રહ કયો સમાસ દર્શાવે છે ? સંપ્રદાન તત્પુરુષ અપાદાન તત્પુરુષ અધિકરણ તત્પુરુષ સંબંધ તત્પુરુષ સંપ્રદાન તત્પુરુષ અપાદાન તત્પુરુષ અધિકરણ તત્પુરુષ સંબંધ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (Article) હેઠળ સમાન સિવિલ કોડની જોગવાઈ કરેલ છે ? 46 44 115 48 46 44 115 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) The leader, ___ you ___ yesterday, is very honest. whom, met who, met whose, met who, meet whom, met who, met whose, met who, meet ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જામી ગઈ તરત ઘોર કરાલ રાત.' -છંદ ઓળખાવો. વંશસ્થ વસંતતિલકા અનુષ્ટુપ ઉપજાતિ વંશસ્થ વસંતતિલકા અનુષ્ટુપ ઉપજાતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) જમીન ધારકતા ઉપરથી સામાન્ય રીતે સીમાંત ખેડૂતો કયા કહેવાય ? 2 એકર કરતાં ઓછી જમીન 2 હેક્ટર કરતાં ઓછી જમીન 1 એકર કરતાં ઓછી જમીન 1 હેકટર કરતાં ઓછી જમીન 2 એકર કરતાં ઓછી જમીન 2 હેક્ટર કરતાં ઓછી જમીન 1 એકર કરતાં ઓછી જમીન 1 હેકટર કરતાં ઓછી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દેશની સર્વપ્રથમ સ્વદેશી બનાવટની ન્યુક્લિયર સબમરીનનું નામ શું છે ? INS ગોદાવરી INS અરિહંત INS સિંધુઘોષ INS ચક્ર INS ગોદાવરી INS અરિહંત INS સિંધુઘોષ INS ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP