GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) છંદ ઓળખાવો : આવ નહીં, આદર નહીં, નહીં નયનમાં નેહ, 'તે ઘર કદી ન જાઈએ, કંચન વરસે મેહ. તોટક અનુષ્ટુપ દોહરો વંશસ્થ તોટક અનુષ્ટુપ દોહરો વંશસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી પ્રવૃત્તિનું મહત્ત્વ સમજાવતું હિન્દી ચલચિત્ર કયું છે ? મંથન ચક્ર સચ્ચા-જુઠ્ઠા તલાશ મંથન ચક્ર સચ્ચા-જુઠ્ઠા તલાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સંધિ જોડો : એક + અંતર એકાંતર એકયંતર એકંતર એકોંતર એકાંતર એકયંતર એકંતર એકોંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) એક ફોટામાં દેખાતા પુરુષને બતાવીને અંજલી કહે છે કે તે મારી બહેનના ભાઈ ના પિતાનો એક માત્ર દીકરો છે, તો તે પુરુષ અંજલીનો શું થાય ? મામા પિતા (કઝીન) પિત્રાઈ ભાઈ ભાઈ મામા પિતા (કઝીન) પિત્રાઈ ભાઈ ભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી સંસ્થાના કર્મચારીઓનો પગાર કોણ નક્કી કરે છે ? રજિસ્ટ્રાર રાજ્યસરકાર પગાર પંચ વ્યવસ્થાપક સમિતિ રજિસ્ટ્રાર રાજ્યસરકાર પગાર પંચ વ્યવસ્થાપક સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) Ram and I did all the work ___. myself himself ourselves ourself myself himself ourselves ourself ANSWER DOWNLOAD GUJARATI MCQ APP