GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો, વિધાનસભા અને વિધાનપરિષદ અસ્તિત્વમાં છે ?

રાજસ્થાન
મહારાષ્ટ્ર
પંજાબ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
કેન્દ્ર સરકારે કઈ કમિટિની ભલામણોના આધારે મલ્ટી સ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટી એક્ટ, 2002માં સુધારા કર્યા હતા ?

બ્રહ્મપ્રકાશ ચૌધરી કમિટિ
મહેતા કમિટિ
હેગડે કમિટિ
અહીં દશવિલમાંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018)
જુલાઈ-2018માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શુભેચ્છાના પ્રતીક તરીકે કયા દેશને 200 ગાયો ભેટમાં આપી?

યુગાન્ડા
રવાન્ડા
દક્ષિણ આફ્રિકા
મોરેશિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP