GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અર્બન કો-ઓપરેટિવ બેન્કને “શિડ્યુલ્ડ” બેન્કનો દરજ્જો કોના દ્વારા અપાય છે ? રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કેન્દ્ર સરકાર અર્બન બેન્ક ફેડરેશન રજિસ્ટ્રાર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કેન્દ્ર સરકાર અર્બન બેન્ક ફેડરેશન રજિસ્ટ્રાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શ્રી જી. પ્રણવ સાઈ રેડી ને 2018માં કઈ રમત માટે અર્જુન એવૉર્ડ આપવામાં આવેલ છે ? હોકી ફૂટબોલ ટેબલ ટેનિસ કબડ્ડી હોકી ફૂટબોલ ટેબલ ટેનિસ કબડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સહકારી સંસ્થાના કર્મચારીઓનો પગાર કોણ નક્કી કરે છે ? રાજ્યસરકાર વ્યવસ્થાપક સમિતિ રજિસ્ટ્રાર પગાર પંચ રાજ્યસરકાર વ્યવસ્થાપક સમિતિ રજિસ્ટ્રાર પગાર પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 'વિલાપી' કોનું તખલ્લુસ છે ? વજુ કોટક ઝવેરચંદ મેઘાણી ર. વ. દેસાઈ રાજેન્દ્ર શુક્લ વજુ કોટક ઝવેરચંદ મેઘાણી ર. વ. દેસાઈ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) “ડૂક મારવી' એ કઈ રમતનું કૌશલ્ય છે ? ખો-ખો બાસ્કેટ બૉલ કબડ્ડી દોડ ખો-ખો બાસ્કેટ બૉલ કબડ્ડી દોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરિક્ષીત પરીક્ષિત પરીક્ષીત પરિક્ષિત પરિક્ષીત પરીક્ષિત પરીક્ષીત પરિક્ષિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP