GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આની પહેલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે. માનવ હેલ્થ કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ ક્રોપ હેલ્થ કાર્ડ એનીમલ હેલ્થ કાર્ડ માનવ હેલ્થ કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ ક્રોપ હેલ્થ કાર્ડ એનીમલ હેલ્થ કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "પુસા નવબહાર" એ કઈ શાકભાજીની એક જાત છે ? ભીંડા ગુવાર મરચી ડુંગળી ભીંડા ગુવાર મરચી ડુંગળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 12, 16, 21, 27, 34, 42,___ ક્રમમાં કયો અંક આવશે ? 51 49 48 50 51 49 48 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) Have you ___ visited ___ hilly region. any, never ever, any any, ever never, never any, never ever, any any, ever never, never ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) રાજ્યમાં શેરડીના વાવેતર હેઠળ સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો કયો છે ? મહેસાણા સાબરકાંઠા નવસારી બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા નવસારી બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) શબ્દસમૂહ શોધો : 'તેલીબિયાં પીલવાનું સાધન' ઘાણી ઘાંચી ઘેંશ રેકડી ઘાણી ઘાંચી ઘેંશ રેકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP