GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મીઠાનું રાસાયણિક સૂત્ર કયું છે ? NaOH NaCl CaCl2 KCl NaOH NaCl CaCl2 KCl ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કઈ નવલકથા ઐતિહાસિક નવલકથા છે ? કાકાની શશી હિમાલયનો પ્રવાસ પૃથિવીવલ્લભ અગનપંખ કાકાની શશી હિમાલયનો પ્રવાસ પૃથિવીવલ્લભ અગનપંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મગફળીમાં તેલના ટકા કેટલા હોય છે ? 48 થી 50 ટકા 18 થી 20 ટકા 30 થી 32 ટકા 60 થી 62 ટકા 48 થી 50 ટકા 18 થી 20 ટકા 30 થી 32 ટકા 60 થી 62 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આ સિંચાઈ પદ્ધતિ વધુ ઊંચાઈ ધરાવતા પાકમાં વાપરી શકાતી નથી. પોરસ પાઈપ સિંચાઈ પદ્ધતિ ફુવારા સિંચાઈ પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ ક્યારા પિયત પદ્ધતિ પોરસ પાઈપ સિંચાઈ પદ્ધતિ ફુવારા સિંચાઈ પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ ક્યારા પિયત પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આ જીવાતના બચ્ચા લંબગોળાકાર, પોચા શરીરવાળા, પીળાશ પડતા લીલા અથવા કાળા રંગના હોય છે. તડતડીયા સફેદ માખી મોલોમશી થ્રીપ્સ તડતડીયા સફેદ માખી મોલોમશી થ્રીપ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "ખરે નરે ખર થાવું." - અલંકાર ઓળખાવો. શબ્દાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP