GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય રીતે જોડાઈ છે ? શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ પ્ર + ઈક્ષક = પ્રેક્ષક પો + અક = પાવક નિસ્ + રસ = નીરસ શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ પ્ર + ઈક્ષક = પ્રેક્ષક પો + અક = પાવક નિસ્ + રસ = નીરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) She asked me ___ would help her. who, I if, I if, me whom, she who, I if, I if, me whom, she ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાં કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે ? ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર પ્રત્યેક = પ્રત્ય + એક પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર પ્રત્યેક = પ્રત્ય + એક પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ડાયાલિસીસની સારવાર શરીરના કયા અંગ સાથે સંબંધિત છે ? ફેફસાં હૃદય કિડની લીવર ફેફસાં હૃદય કિડની લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ? જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) "ખરે નરે ખર થાવું." - અલંકાર ઓળખાવો. વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શબ્દાનુપ્રાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP