GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કઈ જીવાત પાકના મૂળને નુકશાન કરે છે ? પોડ બોરર ગાભમારાની ઈયળ ગેંડા કીટક ઘૈણ પોડ બોરર ગાભમારાની ઈયળ ગેંડા કીટક ઘૈણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે પિયત નિયંત્રિત કરી શકાય છે. રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર પિયત નિયંત્રિત કરી શકાય છે. રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મધમાખીના ઉછેર કરવાની પદ્ધતિને શું કહે છે ? એપીકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર હોર્ટીકલ્ચર એપીકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર હોર્ટીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી કયું વેલાવાળું શાકભાજી નથી ? તરિયાં કોબીજ ગલકા કંકોડા તરિયાં કોબીજ ગલકા કંકોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? કમલા બેનીવાલ વજુભાઈ વાળા કલ્યાણસિંહ ઓ.પી. કોહલી કમલા બેનીવાલ વજુભાઈ વાળા કલ્યાણસિંહ ઓ.પી. કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) No sooner ___ I reach there than is started ___. Do, rain Did, raining Did, rains Had, rain Do, rain Did, raining Did, rains Had, rain ANSWER DOWNLOAD GUJARATI MCQ APP