GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ?

અમૃતલાલ ઠક્કરે
રસિકલાલ પરીખે
ઈન્દુલાલ યાજ્ઞિકે
રતુભાઈ અદાણીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગાંધીજીએ ક્યા સર્જકને 'રાષ્ટ્રીય શાયર’ કહ્યા હતા ?

રામનારાયણ પાઠક
દુલા ભાયા કાગ
ઝવેરચંદ મેઘાણી
ભીખુદાન ગઢવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
આ જીવાતના બચ્ચા લંબગોળાકાર, પોચા શરીરવાળા, પીળાશ પડતા લીલા અથવા કાળા રંગના હોય છે.

થ્રીપ્સ
તડતડીયા
સફેદ માખી
મોલોમશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP