GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? વિનોબા ભાવે કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર મહારાજ વિનોબા ભાવે કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'શશીમુખ' સમાસનો કયો વિગ્રહ સાચો છે ? શશી એ જ મુખ શશીનું મુખ શશી એટલે મુખ શશી જેવું મુખ શશી એ જ મુખ શશીનું મુખ શશી એટલે મુખ શશી જેવું મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) This is ___ book, where is ___ ? my, you our, us your, mine you, my my, you our, us your, mine you, my ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'કાઢી નાખવું' - રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઉપાડી જવું સ્મશાને લઈ જવું રદ કરવું હાંકી કાઢવું ઉપાડી જવું સ્મશાને લઈ જવું રદ કરવું હાંકી કાઢવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દેશની સર્વપ્રથમ સ્વદેશી બનાવટની ન્યુક્લિયર સબમરીનનું નામ શું છે ? INS અરિહંત INS સિંધુઘોષ INS ગોદાવરી INS ચક્ર INS અરિહંત INS સિંધુઘોષ INS ગોદાવરી INS ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મગફળીમાં તેલના ટકા કેટલા હોય છે ? 18 થી 20 ટકા 60 થી 62 ટકા 48 થી 50 ટકા 30 થી 32 ટકા 18 થી 20 ટકા 60 થી 62 ટકા 48 થી 50 ટકા 30 થી 32 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP