GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતમાં 'કારગીલ વિજય દિવસ' તરીકે કઈ તારીખે મનાવાય છે ? 11 જુલાઈ 26 જુલાઈ 26 નવેમ્બર 10 ડિસેમ્બર 11 જુલાઈ 26 જુલાઈ 26 નવેમ્બર 10 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) બીજના લાંબા ગાળાના સંગ્રહ માટે ભેજનું પ્રમાણ કોઈ ચોક્કસ માપદંડ નથી ભેજની કોઈ અસર થતી નથી વધારે હોવું જોઇએ ઓછું હોવું જોઈએ કોઈ ચોક્કસ માપદંડ નથી ભેજની કોઈ અસર થતી નથી વધારે હોવું જોઇએ ઓછું હોવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મીઠાનું રાસાયણિક સૂત્ર કયું છે ? NaCl KCl NaOH CaCl2 NaCl KCl NaOH CaCl2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ? દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ઉનાળુ ઋતુમાં બાજરીના પાકમાં દાણાનું ઉત્પાદન ખરીફ ઋતુની સરખામણીમાં બે ગણું વધારે આવે છે, કારણ કે અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. પિયત નિયંત્રિત કરી શકાય છે. ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. અહીં દર્શાવેલ ત્રણેય કારણોસર રોગ-જીવાતનો ઉપદ્રવ ઓછો થાય છે. પિયત નિયંત્રિત કરી શકાય છે. ખેતી કર્યો ધાર્યા મુજબ કરી શકાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાક બીજને વાવતાં પહેલાં ફૂગનાશક, જૈવિક ખાતર, જંતુનાશક દવાનો પટ આપવો હોય તો કયા ક્રમમાં પટ આપવો જોઈએ ? ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ફૂગનાશક દવા - જૈવિક ખાતર - જંતુનાશક દવા જૈવિક ખાતર - જંતુનાશક દવા-ફૂગનાશક દવા ફૂગનાશક દવા - જંતુનાશક દવા - જૈવિક ખાતર જંતુનાશક દવા - ફૂગનાશક દવા - જૈવિક ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP