GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાયત્રી મંત્રના રચયિતા કોણ છે ? અગત્સ્ય વિશ્વામિત્ર વેદ વ્યાસ કાલિદાસ અગત્સ્ય વિશ્વામિત્ર વેદ વ્યાસ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દેશની સર્વપ્રથમ સ્વદેશી બનાવટની ન્યુક્લિયર સબમરીનનું નામ શું છે ? INS અરિહંત INS ચક્ર INS સિંધુઘોષ INS ગોદાવરી INS અરિહંત INS ચક્ર INS સિંધુઘોષ INS ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ? કૅલ્શિયમ લોહ મૅગ્નેશિયમ બોરોન કૅલ્શિયમ લોહ મૅગ્નેશિયમ બોરોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? ઓ.પી. કોહલી કલ્યાણસિંહ કમલા બેનીવાલ વજુભાઈ વાળા ઓ.પી. કોહલી કલ્યાણસિંહ કમલા બેનીવાલ વજુભાઈ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ? જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કૃષિ વિસ્તરણ માટે રાજ્ય સરકાર કઈ સામૂહિક પ્રવૃત્તિ યોજે છે ? કૃષિ મહોત્સવ રણ મહોત્સવ પતંગ મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત કૃષિ મહોત્સવ રણ મહોત્સવ પતંગ મહોત્સવ વાઈબ્રન્ટ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP