GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જામી ગઈ તરત ઘોર કરાલ રાત.' -છંદ ઓળખાવો. અનુષ્ટુપ વસંતતિલકા ઉપજાતિ વંશસ્થ અનુષ્ટુપ વસંતતિલકા ઉપજાતિ વંશસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કઈ જીવાત પાકના મૂળને નુકશાન કરે છે ? ગેંડા કીટક ગાભમારાની ઈયળ પોડ બોરર ઘૈણ ગેંડા કીટક ગાભમારાની ઈયળ પોડ બોરર ઘૈણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કોસ્ફેટ કલ્ચર જૈવિક ખાતર શું કામ કરે છે ? જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ બેક્ટેરિયા નાશ કરે છે. અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય કરવાનું કામ કરે છે. જમીનમાં રહેલ ફૂગ નાશ કરવાનું કામ કરે છે. દ્રાવ્ય ફોસ્ફરસને અદ્રાવ્ય કરવાનું કામ કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (Article) હેઠળ સમાન સિવિલ કોડની જોગવાઈ કરેલ છે ? 44 48 115 46 44 48 115 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કઈ નવલકથા ઐતિહાસિક નવલકથા છે ? કાકાની શશી પૃથિવીવલ્લભ હિમાલયનો પ્રવાસ અગનપંખ કાકાની શશી પૃથિવીવલ્લભ હિમાલયનો પ્રવાસ અગનપંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘છાક’ શબ્દનો સમાનાર્થી કયો શબ્દ છે ? કેફ થાક શાકભાજી ફર્ક કેફ થાક શાકભાજી ફર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP