GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'તેલ જોવું ને તેલની ધાર જોવી.' - કહેવતનો અર્થ શોધો. આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું ખાનગી વાત જાહેર ન કરવી. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. આફત કે મુશ્કેલી પહેલાં અગમચેતી વાપરવી. કોઈ પણ કાર્ય સમજી વિચારીને કરવું ખાનગી વાત જાહેર ન કરવી. ઈચ્છા હોય તો કાર્ય સિદ્ધ થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'ચિંતામાંથી મુક્ત' - આ વિગ્રહ કયો સમાસ દર્શાવે છે ? અપાદાન તત્પુરુષ સંબંધ તત્પુરુષ સંપ્રદાન તત્પુરુષ અધિકરણ તત્પુરુષ અપાદાન તત્પુરુષ સંબંધ તત્પુરુષ સંપ્રદાન તત્પુરુષ અધિકરણ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) મીઠાનું રાસાયણિક સૂત્ર કયું છે ? CaCl2 NaCl NaOH KCl CaCl2 NaCl NaOH KCl ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આની પહેલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે. એનીમલ હેલ્થ કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ ક્રોપ હેલ્થ કાર્ડ માનવ હેલ્થ કાર્ડ એનીમલ હેલ્થ કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ ક્રોપ હેલ્થ કાર્ડ માનવ હેલ્થ કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ ક્યા સર્જકને 'રાષ્ટ્રીય શાયર’ કહ્યા હતા ? ભીખુદાન ગઢવી રામનારાયણ પાઠક ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ ભીખુદાન ગઢવી રામનારાયણ પાઠક ઝવેરચંદ મેઘાણી દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ભારતીય સંગીતના વિકાસની ગતિ દર્શાવતો આર્યોનો કયો ગ્રંથ સંગીતની ગંગોત્રી છે ? યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP