GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાં કઈ સંધિ યોગ્ય રીતે જોડાયેલી છે ? પ્રત્યેક = પ્રત્ય + એક પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ ઈત્યાદિ = ઈત્ય્ + આદિ પ્રત્યેક = પ્રત્ય + એક પ્રત્યુત્તર = પ્રતિ + ઉત્તર પ્રત્યક્ષ = પ્રત્ય + અક્ષ ઈત્યાદિ = ઈત્ય્ + આદિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘છાક’ શબ્દનો સમાનાર્થી કયો શબ્દ છે ? કેફ શાકભાજી ફર્ક થાક કેફ શાકભાજી ફર્ક થાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ કોને 'સવાઈ ગુજરાતી' કહી નવાજ્યા છે ? રવિશંકર મહારાજ કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર વિનોબા ભાવે રવિશંકર મહારાજ કાકા કાલેલકર રવીન્દ્રનાથ ટાગોર વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) દેશની સર્વપ્રથમ સ્વદેશી બનાવટની ન્યુક્લિયર સબમરીનનું નામ શું છે ? INS અરિહંત INS સિંધુઘોષ INS ગોદાવરી INS ચક્ર INS અરિહંત INS સિંધુઘોષ INS ગોદાવરી INS ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કઈ જીવાત પાકના મૂળને નુકશાન કરે છે ? ઘૈણ ગાભમારાની ઈયળ ગેંડા કીટક પોડ બોરર ઘૈણ ગાભમારાની ઈયળ ગેંડા કીટક પોડ બોરર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) પાનની ધોરી નસ લીલી રહે અને વચલો ભાગ પીળો થાય અને નાના પાનની વૃદ્ધિ અટકવી તે ક્યા પોષક તત્વની ખામી દર્શાવે છે ? લોહ કૅલ્શિયમ બોરોન મૅગ્નેશિયમ લોહ કૅલ્શિયમ બોરોન મૅગ્નેશિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP