GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
પરંપરાગત ખેત ઓજાર 'સીડ-ડ્રિલ'નું કાર્ય શું છે ?

ખાતર મિશ્ર કરવાનું
જમીન ખેડવાનું
બીજની વાવણી કરવાનું
જમીન સમથળ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ તેના છેલ્લા અહેવાલમાં 2017ના વર્ષમાં બાળમૃત્યુ દર છેલ્લાં પાંચ વર્ષોમાં સહુથી ઓછો નોંધાયો હોવાનું જાહેર કરેલ છે ?

સંયુક્ત રાષ્ટ્ર
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ
એશિયન બૅન્ક
બૅન્ક ઓફ અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
આસામના ભૌગોલિક વિસ્તારવાળા નાગરિકોની યાદી સંબંધમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર NRC (National Register of Citizen) અંગેનો આખરી મુસદ્દો (Draft) ક્યારે પ્રકાશિત કરવામાં આવ્યો ?

મે, 2018
જુલાઈ, 2018
જૂન, 2018
ઑગસ્ટ, 2018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018)
કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ચર્ચા કરે છે જેમાં નીચેનાં પૈકી કોણ સાચું બોલે છે ?
શ્રેયાઃ ભાસ્કરાચાર્યે “લીલાવતી ગણિત'' નામનો ગ્રંથ લખ્યો તથા સરવાળા અને બાદબાકીનું સંશોધન પણ કર્યું હતું.
યશ : દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી : આર્યભટ્ટને “ગણિતશાસ્રના પિતા” તરીકે ઓળખવામાં આવે છે.
હાર્દ : શૂન્ય (0) ની શોધ ભારતના આર્યભટ્ટે કરી હતી.

શ્રેયા, યશ અને માનસી
શ્રેયા, માનસી અને હાર્દ
યશ અને માનસી
હાર્દ અને યશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP